

InterviewSolution
Saved Bookmarks
1. |
૨) જળ સ્ત્રોત ના પ્રકારોની ચર્ચા કરો. |
Answer» <html><body><p><strong>Answer:</strong></p><p></p><p><strong>Explanation:</strong></p><p>પાણીનું પ્રદૂષણ</p><p>દિશાશોધન પર જાઓશોધ પર જાઓ</p><p>Edit-clear.svg</p><p>વિકિપીડિયાના માપદંડ મુજબ ઊચ્ચ કક્ષાનો લેખ બનાવવા માટે આ લેખમાં સુધારો કરવાની જરૂર છે. યોગ્ય સુધારો કરીને આ સંદેશો કાઢી નાંખો. ટાઇપ કરવા અંગે મદદ માટે પાનાંનુ સંપાદન કરવાની રીત તેમજ "કેવી રીતે" શ્રેણીના લેખ જુઓ. (હજુ આ કડીવાળા પાનાંનો ગુજરાતી અનુવાદ બાકી હોવાથી તમે કલીક કરશો તો કડી તમને અંગ્રેજી Wikipedia પર લઇ જશે.)</p><p></p><p></p><p>પ્રક્રિયા કર્યા વિનાનું ગટરનું પાણી તથા ઔદ્યોગિક કચરો ન્યૂ રિવરનાં પ્રવાહ સાથે મેકિસકોમાંથી યુ.એસ. તરફ તણાઈ આવે છે.</p><p>જળ પ્રદૂષણ એટલે માનવની પ્રવૃત્તિઓના કારણે જયારે સરોવર, નદીઓ, મહાસાગર અને ભૂગર્ભજળ જેવાં જળસ્ત્રોતો દૂષિત થાય છે, અને તેથી આ જળાશયોમાંની વનસ્પતિઓ અને સજીવોને નુકસાન થાય છે અથવા તો નુકસાન થવાની સંભાવનાઓ સર્જાય છે તે સ્થિતિ.</p><p></p><p></p><p>અનુક્રમણિકા</p><p>૧ પરિચય</p><p>૨ જળ પ્રદૂષણના પ્રકારો</p><p>૨.૧ ચોક્કસ સ્રોતથી થતું પ્રદૂષણ</p><p>૨.૨ અચોક્કસ સ્રોતથી થતું પ્રદૂષણ</p><p>૨.૩ પાતાળ જળ અથવા ભૂજળ પ્રદૂષણ</p><p>૩ જળ પ્રદૂષણનાં કારણો</p><p>૩.૧ પૅથોજન્સ</p><p>૩.૨ રાસાયણિક અને અન્ય પ્રદૂષકો</p><p>૪ જળ પ્રદૂષકોનું પરિવહન અને રાસાયણિક પ્રતિક્રિયાઓ</p><p>૫ જળ પ્રદૂષણનું પ્રમાણ માપવું</p><p>૫.૧ નમૂના લેવા</p><p>૫.૨ ભૌતિક પરીક્ષણ</p><p>૫.૩ રાસાયણિક પરીક્ષણ</p><p>૫.૪ જીવવિજ્ઞાન સંબંધી પરીક્ષણ</p><p>૬ જળ પ્રદૂષણ પર નિયંત્રણ</p><p>૬.૧ ઘરગથ્થુ કચરો-મળમૂત્ર ઈત્યાદિ.</p><p>૬.૨ ઔદ્યોગિક ગંદું પાણી</p><p>૬.૩ ખેતીમાં પેદા થતું ગંદું પાણી</p><p>૬.૪ ચાલુ બાંધકામના સ્થળ પરથી વહેતું પાણી</p><p>૬.૫ શહેરી કાંસ (વરસાદી પાણી)</p><p>૭ નિયામક માળખું</p><p>૭.૧ યુનાઈટેડ કિંગડમ્</p><p>૭.૨ યુનાઈટેડ સ્ટેટ્સ</p><p>૮ આ પણ જોશો</p><p>૯ સંદર્ભો</p><p>૧૦ બાહ્ય લિન્ક</p><p>પરિચય</p><p>જળ પ્રદૂષણ એ આખા વિશ્વ સંદર્ભે એક મોટી સમસ્યા છે. એવું અનુમાન છે કે જળ પ્રદૂષણ એ વિશ્વવ્યાપક સ્તરે મૃત્યુ અને રોગચાળા પાછળ રહેલું એક અગત્યનું કારણ છે, [૧][૨]અને એક ગણતરી મુજબ દરરોજ 14,000 લોકોનો જીવ લે છે.[૨] વિકાસશીલ દેશો (developing countries) તો જળ પ્રદૂષણની તીવ્ર સમસ્યાનો સામનો કરી જ રહ્યા છે પણ તે ઉપરાંત ઔદ્યોગિક દેશો (industrialized countries) પણ પ્રદૂષણની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. યુનાઈટેડ સ્ટેટ્સ (United States)માં જળ ગુણવત્તા (water quality) અંગેના તાજેતરના રાષ્ટ્રીય અહેવાલમાં નમૂના લેવામાં આવ્યા હોય તેવા 45 ટકા ઝરણાં (stream)-વહેળાના માઈલ (mile), 47 ટકા સરોવરના એકરો (acre), અને 32 ટકા ખાડી (bay) અને નદીમુખ આગળની ખાડી (<a href="https://interviewquestions.tuteehub.com/tag/estuarine-7679724" style="font-weight:bold;" target="_blank" title="Click to know more about ESTUARINE">ESTUARINE</a>)ઓના ચોરસ માઈલ (square mile) પ્રદૂષિત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં હતાં. [૩]</p><p></p><p>જયારે પાણી માનવજનક (anthropogenic) દૂષણોથી ડહોળાઈ જાય અને/અથવા જયારે તેનો મનુષ્ય માટેના પેય જળ (drinking water) તરીકે ઉપયોગ ન થઈ શકે અને/અથવા જયારે તે માછલી (fish) જેવા તેના અંગભૂત જીવ સમુદાયો ટકાવવા માટે અસમર્થ બને ત્યારે લાક્ષણિક રીતે પાણીને પ્રદૂષિત ગણવામાં આવે છે. જવાળામુખી (<a href="https://interviewquestions.tuteehub.com/tag/volcano-1447771" style="font-weight:bold;" target="_blank" title="Click to know more about VOLCANO">VOLCANO</a>), વડવાનલ (algae bloom), તોફાન (storm) અને ભૂકંપ (earthquake) જેવા કુદરતી ઘટનાઓના કારણે પણ જળની ગુણવત્તામાં અને તેની પર્યાવરણને લગતી સ્થિતિમાં મોટો ફેરફાર આવે છે. જળ પ્રદૂષણ પાછળ અનેક કારણો રહેલાં છે તેમ જ તે અનેક લાક્ષણિકતાઓ ધરાવે છે.</p><p></p><p>જળ પ્રદૂષણના પ્રકારો</p><p></p><p>જયારે પાઈપ (pipe) અથવા ખાડા (<a href="https://interviewquestions.tuteehub.com/tag/ditch-957174" style="font-weight:bold;" target="_blank" title="Click to know more about DITCH">DITCH</a>) જેવા કોઈ સ્પષ્ટ અલગ એવા માર્ગે પરિવહન પામી, કચરો પાણીના માર્ગમાં દાખલ થાય છે ત્યારે તેને ચોક્કસ સ્રોતથી થતા પ્રદૂષણ (Point source pollution) તરીકે ગણવામાં આવે છે. સ્યૂઈજ ટ્રીટમેન્ટ (sewage treatment) પ્લાન્ટ, કારખાના (factory) અથવા શહેરની વરસાદી પાણીની ગટરો (storm drain) વગેરે જેવા સ્રોતોથી થતા વિસર્જન આ પ્રકારના પ્રદૂષણનાં ઉદાહરણ છે. યુ.એસ.નો સ્વચ્છ પાણી ધારો (<a href="https://interviewquestions.tuteehub.com/tag/clean-918483" style="font-weight:bold;" target="_blank" title="Click to know more about CLEAN">CLEAN</a> Water Act) આ પ્રકારના ચોક્કસ સ્રોતને નિયમન (regulatory)ના હેતુઓ માટે ઇચ્છનીય ગણાવે છે.[૫]</p><p></p><p></p><p></p><p>પાતાળ જળ અથવા ભૂજળ પ્રદૂષણ</p><p></p><p>જળ પ્રદૂષણનાં કારણો</p><p>=</p><p>મોટા ભાગના રાસાયણિક તત્ત્વો ઝેરી (toxic) હોય છે. માનવ અથવા પ્રાણીનાં શરીરમાં પૅથોજન પાણીજન્ય રોગો (waterborne diseases) પેદા કરી શકે છે. આમ્લીયતા (pH (pH) આંકમાં ફેરફાર), વિદ્યુતવાહકતા (electrical conductivity), તાપમાન અને યુટ્રોફિકેશન જેવા પાણીના મૂળભૂત બંધારણમાં ફેરફાર. પહેલાં જેનો અભાવ (scarce) હતો તેવા ફળદ્રુપ દ્રવ્યો (<a href="https://interviewquestions.tuteehub.com/tag/nutrients-1126854" style="font-weight:bold;" target="_blank" title="Click to know more about NUTRIENTS">NUTRIENTS</a>)થી સપાટી પરનું પાણી (surface water) ફળદ્રુપ બને (fertilization) તેને યુટ્રોફિકેશન (Eutrophication) કહેવામાં આવે છે.</p><p></p><p>પૅથોજન્સ</p></body></html> | |