1.

1) નીચે આપેલા ગધખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.[3]પક્વાતાપ એક કીંમતી ધર્માનુભવ છે. જે વાસણ માટી કે રાખથી સાફ થતાં નથી. તે જેમ તેજાબથી સાફથાય છે ને કાટ બધો ઓગળી કે બળી જઈ વાસણ ચળકળા માંડે છે. તેવી જ રીતે ધર્મજીવન પર બાઝેલીકેટલીયે શિથિલતા પશ્વાતાપથી દૂર થઈ જાય છે અને માણસ એકાએક પલટો ખાય છે. ખરેખરપસ્વાતાપની અસર તેજાબથી ઓછી નથી હોતી. સુષ્ટિ માટે ને એમાંય માનવજીવન માટે ઈશ્વરનીયોજના છે , મંગળ ને પવિત્ર એમાં ભંગ પડી શકે. માનવી ની મૂર્ખાઈથી પણ એ ભગાણ પાછું સંધાય છે.માનવીનાં પક્વાતાપથી ને ઈશ્વરની અનહદ કૃપાથી આખરે એની એ દિવ્ય યોજના આગળ ચાલવાની જ.​

Answer»

SORRY I DON'T SPEAK HINDI I RELLY WANNA HELP YOU ! :( EXPLANATION:



Discussion

No Comment Found

Related InterviewSolutions