1.

6 ધ્વનિની પ્રબળતા અને કંપનના કંપવિસ્તાર માટે કયું ખોટું છે ? (A) ધ્વનિની પ્રબળતા તેના કંપવિસ્તાર પર આધાર રાખે છે. (B) ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપવિસ્તારના વર્ગના સપ્રમાણમાં હોય છે. (C) જો કંપનનો કંપવિસ્તાર વધારે હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ મોટો હોય છે. (D) જો કંપવિસ્તાર ચારગણો કરવામાં આવે તો ધ્વનિની પ્રબળતા છગણી બને છે. Choose your Correct Answer​

Answer» TION:ધ્વનિની પ્રબળતા તેના કંપવિસ્તાર પર આધાર રાખે છે.


Discussion

No Comment Found