Saved Bookmarks
| 1. |
આ સમયે લક ઉપર અંગ્રેજોની દમનનીતિનો કોરડો વીંઝાતો હતો. તેમાં ડેલહાઉસીએ કરેલા સુધારાબળતામાં ઘી હોમાયું. રેલવે અને તાર-ટપાલની સુવિધા, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાવિચારધારાને માનતા લોકોને લાગ્યું કે, અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. અંગ્રેજોએ કરેલા સુધતો તેમના વહીવટની સુગમતા માટે કર્યા હતા. ભારતીય પ્રજાને તેનાથી લાભ થયો હતો, પણ તે માટે તેને ઘામૂકવવી પડી હતી. લોકોમાં અસંતોષની આગ હવે અગનજ્વાળાઓ - ભડકાનું સ્વરૂપ ધારણ કરવા લાગીમસંતોષ એટલે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ.1.2.સ્વાધ્યાયભારતના રેખાંકિત નકશામાં ડેલહાઉસીએ ખાલસા કરેલ સતારા, નાગપુર, ઝાંસીને દર્શાવો.સહાયકારી યોજના અને ખાલસાનીતિથી અંગ્રેજોને શું ફાયદો થયો ?મહારાજા રણજિતસિંહના સમયમાં અંગ્રેજો પંજાબમાં સત્તા સ્થાપવામાં સફળ કેમ ના થયા ?ડેલહાઉસીએ ભારતમાં કયા કયા સુધારા કર્યા ?સહાયકારી યોજના અને ખાલસાનીતિની વિશેષતાઓ વિશે ચર્ચા કરો.) 3.54.5.આ એકમ શીખ્યા પછી અંગ્રેજો વિશેના તમારા વિચારો લખો : |
|
Answer» what is this LANGUAGE.... |
|