1.

આવી મરી જવાની ને એવી વાતો શું કામ કરો છો યાર તમે લોકો...મને એ વસ્તુ પસંદ જ નથી એટલે પ્લીઝ...બધું હોઈ લાઇફમાં જો બધાને તકલીફ હોય જ છે પણમરવાની વાત કોઈ મારા ફ્રેન્ડ આજ સુધીમાં નઇ કરીઅને મારે એવા કોઈ ફ્રેન્ડ નથી જોઈતા જે મરવાની વાત કરતા હોઈ...જો બધા ને તકલીફ હોઈ તો બધા મરી નથી જતા so be brave.કાયર મિત્રોથી મને નફરત છે.મારી વાત બધાને લાગુ પડે છે તો જેને લગતુવળતું હોઈ એને જ કવ છું બધા આવી ગયા એમાં હો બકા​

Answer»

ANSWER:

good EVENING MAHENDRA

kem CHO?



Discussion

No Comment Found