1.

બધા જવાબ *સં* પરથી લખો દાખલો : એક વાર જવાબ: સંડે 1. એક ભાષા 2. ભેગું કરવું 3. હિંદુ દેવી 4. પ્રોગ્રામ સંભાળવું 5. જીતેન્દ્ર વિનોદ મહેરા જયાપ્રદા ની ફિલ્મ 6. સાધુ માણસ 7. ગુજરાતી પેપર 8. મિલકત 9. કોન્ટેક્ટ કરવું 10. ખતમ, ફિનિશ 11. રિલેશન 12. કાળજી 13. નવી શોધ 14. ધાર્મિક ચેનલ 15. શ્રીલંકન ક્રિકેટર 16. પુત્ર-પુત્રી, દિકરો-દિકરી 17. ઉપવાસ કરીને થતાં મરણ 18. કાળું મીઠું 19. એક ફ્ળ 20. રાજ કપૂર ની 1964 ની ફિલ્મ 21. મુન્નાભાઈ એમબીબીએસ 22. આફત 23. કોરોનાવાયરસ ચેપી રોગ આનાથી થાય 24. ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર 25. શોલેના ઠાકુર

Answer» TION:Can U write question in English or HINDI.. Not ABLE to understand this LANGUAGE


Discussion

No Comment Found