1.

બુદ્ધિ ના ત્રણ પ્રકાર કોણે દર્શાવે છે. iska answer​

Answer»

Explanation:

1. મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો શોધવાની શક્તિને શું કહે છે ? - સૂઝ

2. યોગ્ય અને અયોગ્યનો તફાવત ઓળખવાની શક્તિને શું કહે છે ? – વિવેકશક્તિ

3. નવી માહિતી કે વિચારોને સમજવાની શક્તિને શું કહે છે ? – ગ્રહણશક્તિ

4. અન્ય વ્યક્તિઓની સમજ કે અપેક્ષા કરતાં અવનવું કાર્ય કરવાની શક્તિને શું કહે છે ? – ચાલાકી

5. કયા મનોવૈજ્ઞાનિકે આઠ પ્રકારની બુદ્ધિ સૂચવી છે ? – ગાર્ડનર

6. બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો છે ? – સ્ટર્નબર્ગ

7. બુદ્ધિનો આયોજન, ધ્યાન અને પ્રક્રિયાનો ‘પાસ’ સિદ્ધાંત કોણે આપ્યો છે ? – જે.પી.દાસ

8. કયા પ્રકારની બુદ્ધિનો સંબંધ જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ સાથે છે ? – નૈસર્ગિક બુદ્ધિ

9. લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે ? – ભાષાકીય બુદ્ધિ

10. નીચેનામાંથી કઈ વ્યક્તિમાં અવકાશીય બુદ્ધિ વધારે હોવી જરૂરી છે ? – શિલ્પીઓ



Discussion

No Comment Found