1.

Chalo badha it's quiz timeકાનો માત્રા વગર મતલબ કોઈપણ નિશાન બારાક્ષરી નુ ના હોય એવાં નામ બતાવો ???લગાવો દિમાગ.......દાખલા તરીકે ફિલ્મનુ નામ... હમ1 ફૂલનુ નામ....2 મીઠાઈનુ નામ... 3 પ્રાણીનુ નામ... 4 વાસણનુ નામ.... 5 શાકભાજીનુ નામ....6 દાળનુ નામ... 7 પોશાકનુ નામ.....8 રસોઈનો મસાલો....9 ગરમ મસાલા.... 10 રાજાનુ નામ..... 11 કાપડનુ નામ..... 12 શહેરનુ નામ..... 13 ભગવાન શ્રી કૃષ્ણનુ નામ.... 14 ધાતુનુ નામ......15 આંખનુ બીજુ નામ.... 16 ૠતુનુ નામ.....17 ઝાડનુ નામ.....

Answer»

Aap ki LANGUAGE means not PLEASE English ma QUITE Karol ANSWER Malaga



Discussion

No Comment Found