Saved Bookmarks
| 1. |
Ek j de chingaari bhavarth |
|
Answer» એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી... ꠶ટેક ચકમક લોઢું ઘસતાં ખરચી જીંદગી સારી, જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી... મહાનલ꠶ ૧ ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી વાત વિપતની ભારી... મહાનલ꠶ ૨ ઠંડીમાં મુજ કાયા થથરે ખૂટી ધીરજી મારી, વિશ્વાનલ હું અધિક ન માગું માગું એક ચિનગારી... મહાનલ꠶ ૩ |
|