InterviewSolution
Saved Bookmarks
| 1. |
એક ઉંદર હતો ને એક ઉંદરડી હતી. ઉંદરડી બહુ તોફાની હતી. વળી, તેનાં જાતજાતનાં સપનાં હતાં. તે આખી દુનિયામાં ફરી વળવા ઈચ્છતી હતી. તે રોજ ઉંદરને કહેતી, “ બસ, મને પેલા પંખીઓની જેમ પાંખો મળી જાય પછી તું જો.” થોડાજ દિવસોમાં ખરેખર ઉંદરડીને પાંખો ફૂટી. ઉંદર આ જોઇને બોલ્યો, “ અલી ઉંદરડી ! .... complete the story |
|
Answer» ONG>ANSWER: તમારી કહાની બહુ સારુ છે. મેં અને મારા બહેન ખુબજ ખશ થયાં. |
|