1.

In gujarati rose sentence​

Answer» ONG>ANSWER:

ફૂલોમાં ગુલાબને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની સુંદરતા અને આકર્ષણ અદભુત છે. ગુલાબ પોતાની સુગંધ અને સુંદરતાને કારણે બધાનું ફેવરેટ ફૂલ છે. સામાન્ય ભાષામાં ગુલાબને ‘પ્રેમનું પ્રતીક’ માનવામાં આવે છે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે, તેના ઔષધિય ગુણોથી ઘણી બધી બીમારીઓમાં રાહત મળી શકે છે.વજન ઘટાડવાથી લઈને હૃદય સંબંધિત બીમારીઓની સારવારમાં ગુલાબ કારગર છે. ગુલાબની કળીઓ અને તેમાથી બનતા ગુલકંદમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા રહેલી છે. આવો જાણીએ ગુલાબ કેવી-કેવી રીતે રોગોમાં ઉપયોગી નીવડી શકેગુલાબમાં વિટામીન સીનું સારું એવું પ્રમાણ હોય છે જે હાડકાંઓ માટે ફાયદાકારક હોય છે. જૉઈન્ટ્સ અથવા હાડકાંઓના દુ:ખાવાથી પરેશાન લોકો દરરોજ ગુલકંદનું સેવન કરે તો તેમને રાહત મળી શકે છે.

Explanation:

MARK my answer as BRAINLIEST



Discussion

No Comment Found