1.

માયા મુજબ જવાબ આપો.(1) જાહેરાતના કપડા કે પ્લાસ્ટિકના બેનરો તથા જાહેરાતના હોર્ડીંગ્સ પર કાણાં શા માટે પાડવામાંઆવે છે?(2) કારણ આપો: રેતાળ જમીન ખેતી માટે ઉપયોગી નથી.(3) ઉનાળાની ઋતુમાં તમે કેવાં કપડા પહેરવાનું પસંદ કરશો? શા માટે ?(4) વિષુવવૃત્તીય વર્ષાવનના પ્રદેશમાં હાથી કેવી રીતે અનુકૂલન સાધે છે. તે સમજાવો(5) કારણ આપો:વાનરો વૃક્ષ પર સરળતાથી રહી શકે છે.​

Answer»


Discussion

No Comment Found