Saved Bookmarks
| 1. |
મુંબઈ ના એરિયા ઓળખો ....1. ધનની દેવી--..…..........2.ભૂલ ગયે ભગવાન--------3. માં કા પ્યાર------4 સ્વતંત્ર ચોગાન----5. રાજકુમારી ની ગલ્લી----6. રેડ ગાર્ડન--;7.આના પર ચઢાય--- 8. કૃષ્ણંની પૂજારણ નું રોડ------9. ક્રોધ - મીઠા નું ઘર----;10. રાત નું ખોરાક ન ખવાય-----11. ધર્મસ્થાન નું દ્વાર---------12. જ્ઞાન નું નગર-------13. ખુશી- આનંદ નું નગર-------14. આકાશ નું દેવ-------15.સુખાકારી શહેર--------16. જ્યાં બોર થવાય-----17. સોપારી થી ભરેલ નાળાઓ---18. તાંબા નો ઘાટ------19. ભાઈ નું ઘર-------20. રૂપાળા લોકો નું ગામ-----21. મુંબઇ નું મધ્ય બિંદુ------22. ચાર + પાટી--------23. લટકતો બાગ-------24. છત્રપતિ નો બાગ--------25. હિન્દી માં બોલો વડો આપ-----26. ગ્રીન કપાસ------27. સિંહનું બજાર------28. દિવાળી માં ઘર ઘર થાય------29. શંકર નું એક નામ-----30. અંધારૂ નગર----- |
|
Answer» Explanation: 1 mahalaxmi 2 bhuleshwar 3 malad 4 azad maidan 5 Princess Street 6 lalbaug 7 dadar 8 mira road 9 khar, khar ghar 10 vashi 11 churchgate 12 vidyavihar 13 Ulhasnagar 14 Ambarnath 15 aanand nagar 16 17 nala sopara 18 ghatkopar 19 Bhayandar 20 goregaon 21mumbai central 22 Chowpatty 23 hanging garden 24 SHIVAJI park 25 vadala 26 COTTON green 27 SHARE market 28 diva 29 shiv 30 andheri |
|