1.

નામણાં (Loject: UUJપ્રશ્ન – ૧ સુચના મુજબ જવાબ લખો.(a) એક વાક્યમાં ઉત્તર લખો.૧. મીરાબાઈના કૃષ્ણભક્તિના પદો કઈ કઈ ભાષામાં મળે છે?૨. જીવન અંજલી થાજો' માં કવિ ક્યાં ચાલવાનું કહે છે?૩. ‘સામગ્રી તો સમાજની છે ને!' પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.૪. રમખું મીરને ક્યાં બે પત્રો જોડે દિલ્લગી બંધાઈ ગયી હતી?૫. ‘પ્રયાણ' માં બે ઉતારુઓના નામ શું હતા?(b) બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.૧, શરણાઈ વગાડતી વખતે રમખું મીર સકીનાને કેવી રીતે સાચવતો?૨. ભદ્રમ્ભદ્રનું વર્તન ક્યારે ક્યારે હાસ્ય જન્માવે છે?૩. વૃદ્ધ સ્ત્રીઓએ ખોરાક છાન્ડનાર માટે શું કર્યું?૪. વરસાદ વરસવાથી પ્રકૃતિ પર એઈ શી અસર થઇ?૫. ‘મોરલી' કાવ્યને આધારે કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો.(c) જોડકા જોડો.વિભાગ એજીવમાં જીવ આવ્યોમોરલી-જીવન અંજલી થાજો-શરણાઈના સૂરપ્રયાણવિભાગ બકરસનદાસ માણેકનવલકથા ખંડપદસોનેટચુનીલાલ મડિયા(d) સવિસ્તર ઉત્તર લખો.૧. રમખું મીરનું પાત્રાલેખન કરો.૨. ‘જીવન અંજલી થાજો' શિર્ષકની યથાર્થતા સિદ્ધ કરો., ‘જીવમાં જીવ આવ્યો' શિર્ષકની યથાર્તતા ચર્ચો.૪. ભૂલ કરનારાએ દંડની ટીકીટની નકલ કરી ઘરની દીવાલ પર કેમ રાખી?૫. ‘પ્રયાણ' નવલકથા ખંડમાં નિષ્પન્ન થતી રમૂજના ચિત્ર વર્ણવો.​

Answer»

ANSWER:

PLEASE. MARK me BRAIN me brain LIST



Discussion

No Comment Found

Related InterviewSolutions