Saved Bookmarks
| 1. |
નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો : (1) રાજસ્થાની લોકોની મારવાડી.નાસ્તા માટે જાણીતી છે.A. જલેબી B. કચોરી C. રબડી(2) ગુજરાતમાં થાનગઢ પાસેનો-નો મેળો જાણીતો છે.A. તરણેતર B. ભવનાથ C. વૌઠા(3) હિમાચલ પ્રદેશ-' તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે.a A. રંગીન ભૂમિ B. પવિત્ર ભૂમિ C. દેવભૂમિ-માં શહીદોનો મેળો ભરાય છે.en A. પંજાબ B. રાજસ્થાન C. બિહાર(5)તમિલનાડુનો મુખ્ય તહેવાર છે.A. વૈશાખી B. વિશાખા C. પોંગલ(6) મહાકવિ- કહ્યું છે કે મનુષ્યો ઉત્સવપ્રિય છે.A. ભારવિએ B, માધે C, કાલિદાસે(7) મહારાષ્ટ્રમાંનો તહેવાર ભવ્ય રીતે ઊજવવામાં આવે છે.A. નાતાલ B. ગણેશચતુર્થી C. નવરાત્રી |
|
Answer» sorry MATE but I am not able to UNDERSTAND the LANGUAGE plz do not mine |
|