Saved Bookmarks
| 1. |
વિભાગ-D(અ) નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્યશીર્ષક આપો.[4]જીભને આપણે ‘લૂલી’ નું અભિયાન આપ્યું છે. પણ એ લૂલી હશેતોયે ઇશ્વરકૃપા પામેલા પંગુના જેવી હશે. આખો ગિરિ ઓળંગી શકેએવી. જગતમાં જે કાંઇ થાય છે - સારું નરસું, આનંદ - કંકાસ,આત્મશ્લાઘા, ખુશામદ, વિવાહને વરસી, માંદગીને તંદુરસ્તી તે સર્વમોટે ભાગે જીભને લઈને જ થાય છે. સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશરાખવાની શક્તિ મનુષ્યમાં છે. પણ ખરી રીતે જોતાં જીભની સત્તાહેઠળ એ દબાઇ જાય છે. સમાજ, ધર્મ અને કાયદાની રૂએ પુરુષસ્ત્રીનો સ્વામી છે, પણ વસ્તુત: એ સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે.એ જ રીતે જીભનાં એ તાબામાં રહે છે. એની તંદુરસ્તી, એની નીતિ,એનો વિવેક, એનો ધર્મ, એનું આખું જીવન એની જીભને આધારે જવિકસે છે કે વણસે છે, મનુષ્ય એટલે જીભ. |
|
Answer» I don't SEE this ✍️writing |
|