Saved Bookmarks
| 1. |
અમીના એક સંખ્યા ધારે છે. તે આ સંખ્યામાંથી 5/2 બાદ કરી અને મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે. જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું ત્રણ ગણું હોય તો અમીનાએ ધારેલીસંખ્યા શોધો. |
|
Answer» -STEP EXPLANATION:એકી સંખ્યા જે સંખ્યાનો એકમનો અંક ૧,૩,૫,૭. કે ૯ હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે.➖➖➖➖➖➖➖➖➖➖⛈☄ બેકી સંખ્યા જે સંખ્યાનો એકમનો અંક ૨,૪,૬,૮ કે ૦ હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે➖➖➖➖➖➖➖➖➖➖⛈☄ અવયવ આપેલી સંખ્યાને જે -જે સંખ્યાઓ વડે નિ:શેષ ભાગી શકાય તે-તે સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ છે તેમ કહેવાય.➖➖➖➖➖➖➖➖➖➖⛈☄વિભાજ્ય સંખ્યાજે સંખ્યાને બે થી વધુ અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. |
|