1.

અમીના એક સંખ્યા ધારે છે તે આ સંખ્યામાંથી 5/2 બાદ બાદ કરી અને મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું ત્રણ ગણું હોય તો અમીના એ ધારેલી સંખ્યા શોધો​

Answer»

ખ્યા જે સંખ્યાનો એકમનો અંક ૧,૩,૫,૭. કે ૯ હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે.➖➖➖➖➖➖➖➖➖➖⛈☄ બેકી સંખ્યા જે સંખ્યાનો એકમનો અંક ૨,૪,૬,૮ કે ૦ હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે➖➖➖➖➖➖➖➖➖➖⛈☄ અવયવ આપેલી સંખ્યાને જે -જે સંખ્યાઓ વડે નિ:શેષ ભાગી શકાય તે-તે સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ છે તેમ કહેવાય.➖➖➖➖➖➖➖➖➖➖⛈☄વિભાજ્ય સંખ્યાજે સંખ્યાને બે થી વધુ અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે.➖➖➖➖➖➖➖➖➖➖⛈☄ અવિભાજ્ય સંખ્યા જે સંખ્યાને બે અને માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે.➖➖➖➖➖➖➖➖➖➖⛈☄સમચ્છેદી અપૂર્ણાંક જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકો ને સમચ્છેદી અપૂર્ણાંક કહે છે.hope it HELPS you



Discussion

No Comment Found