1.

(4)વિભાગ-ડીઆપેલા ગદ્યખંડનું આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો:()કુદરતમાણસને જીવન બક્ષે છે. એ જીવનને શુદ્ધ, સમૃદ્ધ,પ્રસન્ના,ગંભીર અને વૈવિધ્યપૂર્ણ બનાવવાનાપ્રયત્નમાં માણસે સંસ્કૃતિ ખીલવી, પથ્થરમાંથી જે મૂર્તિ બનાવીએ છીએ, ધ્વનિ માંથી સંગીતઉપજાવ છીએ, ઘર્ષણ માંથી જેમ જ્વાળા સળગાવીએ છીએ તેમ જીવન માંથી સંસ્કૃતિ ખીલવી એછીએ. જીવન એ પ્રકૃતિ છે, સંસ્કૃતિ એ તેનો અર્થ છે, જીવન તો સંસ્કારિતા નો ઓપ ધારણ ન કરેતો એ પરિપૃષટ છતાં કૃતાર્થ ન થઈ શકે અને સંસ્કૃતિ જ જીવનને વફાદાર ન રહે તો એમાંપોલાપણું આવે એટલું જ નહીં પણ વિકૃતિ પેદા થઇને દુર્ગધ જ છૂટે. જીવન જો ધરતી હોય તોસંસ્કૃતિ તેનું સ્વર્ગ છે. એ બે વચ્ચે જો અનુસંધાન ન સધાય તો બંને વ્યર્થ થઈ જાય.​

Answer»

ANSWER:

I can't UNDERSTAND your LANGUAGES



Discussion

No Comment Found

Related InterviewSolutions