Saved Bookmarks
| 1. |
નીચે આપેલા પ્રત્યેક ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપકરો અને તેને યોગ્ય શીર્ષક આપો :(1) મનુષ્યમાત્રનો પોતાના પડોશી પ્રત્યે પહેલો ધર્મ છે. એમાંપરદેશીનો દ્વેષ નથી અથવા સ્વદેશીનો પક્ષપાત નથી. શરીરધારીનીસેવા કરવાની શક્તિને મર્યાદા છે. એ પોતાના પડોશીને મુશ્કેલીથીપહોંચી શકે છે. પોતાના પડોશી પ્રત્યેનો ધર્મ સહુ બરાબર પાળે તોજગતમાં કોઈ મદદ વિના દુઃખી ન થાય. પડોશીની સેવા કરનાર આખાજગતની સેવા કરે છે એમ કહી શકાય. પડોશી પ્રત્યેના ધર્મનું પાલનએટલે જગત પ્રત્યેના ધર્મનું પાલન . જગતની સેવા બીજી રીતે અશક્યછે, જે પડોશીને તરછોડે છે ને પોતાના શોખને પૂરે છે તે સ્વેચ્છાચારીછે, સ્વછંદી છે. તે કેવળ પોતાના માટે જ જીવે છે. જેને મન આખુંજગત કુટુંબ છે તેનામાં બધાની સેવા કરવાની શક્તિ હોવી જોઈએજગતની સેવા પડોશીની સેવા વડે જ થઈ શકે.- ગાંધીજી |
| Answer» | |