1.

(7) શહેરીકરણની કોઈ પણ ત્રણ નકારાત્મક અસરો સમજાવો.​

Answer»

Explanation:

1.કાર્બનિક ધન કચરાનુ વિધટન કે કોહવાણ થવાથી ઉત્પન્ન થતી ખરાબ કે અણગમો પેદાકરનાર ગન્ધ પણ હોવાને પ્ દૂષિત કરે છે

2.નકામા ઉત્પાદનનો અને ખાસ કરીને પ્લાસ્ટિક પત્ર ને દહન કરવાથી ખરાબ કે ઉત્કંટ ગંધવાળો ધુમાડો પણ હવાને ષ્દૂષિત કરે છે

3.સસ્ય અને પાણીનો પુરવઠો પણ દૂષિત થઈ શકે છે અને પરિણામ સ્વરૂપ કોલેરા, આંતરઙાના રોગો , હેપેટિસ જેવા સંક્રામક રોગો થાય છે



Discussion

No Comment Found