1.

[આ નીચે આપેલા ગધખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરો અને યોગ્ય શીર્ષક આપો. પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી ઉમદા અને સૌથી શિષ્ટ સાધન છે.તેનો આનંદ અનેરો હોય છે. પુસ્તકની પ્રશસ્તિ કરીએ એટલી ઓછી. માણસને એની એવી મહોબ્બતકે પુસ્તક સાથે તે હસે છે. ઉદાસ થઈ જાય છે, આનંદ પામે છે. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથેવાતો કરવા લાગે છે અને પોતાની જાતને કયારેક તો માત્ર પુસ્તક પાસે જ તે ખૂલ્લી કરે છે. પુસ્તકમાનવીને માટે દિલોજાન દોસ્ત છે. પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે તેને ભૌતિક શરીર હોય છે. એનેઆમાં પણ હોય છે. વિચારો, લાગણીઓ, ધબકા રા, જ્ઞાન, માહિતી, કંઈ કેટલુંય સંયોજિત થઈનેતેમાંથી પુસ્તક બને છે. તેની સાથે તમે વાતો કરી શકો છો. સફર કરી શકો છો દીવાની પાસે એકલાબેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એનો જેવો આનંદ દુનિયામાં એકે નથી.'.​

Answer» AH BLAH mmmmmmmmmmmmm


Discussion

No Comment Found

Related InterviewSolutions