1.

નીચે આપેલ મુળભુત બળો પૈકી_____સૌથી પ્રબળ અને_____સૌથી નિર્બળ બળ હોય છે. A. વિધુત ચુંબકીય બળ, ગુરુત્વાકર્ષણ બળ B. સ્ટૉંગ ન્યુકિલયર બળ, ગુરુત્વાકર્ષી બળ C. સ્ટૉંગ ન્યુકિલયર બળ, વીક ન્યુકિલયર બળ D. સ્ટૉંગ ન્યુકિલયર બળ, વિધુત ચુંબકીય બળ​

Answer»

I THINK the ANSWER is, B. સ્ટૉંગ ન્યુકિલયર બળ, ગુરુત્વાકર્ષી બળ



Discussion

No Comment Found

Related InterviewSolutions